અગામી કાર્યક્રમો | ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
અગામી કાર્યક્રમો | ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

અગામી કાર્યક્રમો

વર્ષ ૨૦૧૭-૧૮ ના વર્ષની પ્રવૃત્તિઓનું સંભવિત કેલેન્ડર

 • એપ્રિલ- ૨૦૧૬
ક્રમ પ્રવૃત્તિ/કાર્યક્રમની વિગત સંભવિત સ્થળ સંભવિત તારીખ
૧. વિદેશમાં/રાજય બહાર પ્રદર્શનસહાય ની જાહેરાત આપવી અને અરજીઓ મંગાવવી. રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. એપ્રિલ -૨૦૧૬.
૨. રાજય માં પ્રદર્શનસહાય ની જાહેરાત આપવી અને અરજીઓ મંગાવવી. રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. એપ્રિલ -૨૦૧૬.
૩. મિનિએચર આર્ટીસ્ટ કેમ્પ એ.બી.વી.પી.,અમદાવાદ એપ્રિલ -૨૦૧૬
૪. ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. એપ્રિલ -૨૦૧૬
 • મે-૨૦૧૬
૧. વિદેશમાં/રાજય બહાર પ્રદર્શનસહાય ની અરજીઓની ચકાસણી કરવી. રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. મે -૨૦૧૬.
૨. રાજય માં પ્રદર્શનસહાય ની અરજીઓની ચકાસણી કરવી. રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. મે -૨૦૧૬.
૩. પુસ્તક પ્રકાશન સહાયની જાહેરાત આપી અરજીઓ મંગાવવી. રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. મે -૨૦૧૬.
૪. કલા વિષયકવાર્તાલાપ/સ્લાઇડ ર્શોનું આયોજન સંસ્કૃત્તિહોલ,રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. મે-૨૦૧૬
૫. ૨૦ મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનો વિષય નકકી કરી જાહેરાત આપવી. રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. મે -૨૦૧૬.
કોન્ટેમ્પરરીકેમ્પનીકૃતતીઓનું પ્રદર્શનયોજવું. સોમાલાલ શાહ ગેલેરી મે-૨૦૧૬
 • જુન- ૨૦૧૬
૧. ચિત્રશિક્ષક સેમિનારની અરજીઓ મંગાવવી. રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. જુન -૨૦૧૬.
૨. નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા ની એન્ટ્રીઓ મંગાવવી. રવિશંકર રાવળ કલા ભવન, અમદાવાદ. જુન -૨૦૧૬.
૩. ગ્રાફીક વર્કશોપનું આયોજન એ.બી.વી.પી.,ચારોડી,અમદાવાદ જુન-૨૦૧૬
૪. ૫૬મા રાજય કલા સ્પર્ધાના પ્રદર્શન તથા ઇનામ વિતરણ સમારંભ યોજવો. ભાઇકાકા હોલ તથા રવિશંકર રાવળ કલા ભવન,અમદાવાદ જુન-૨૦૧૬ ના અંત ભાગમાં
 • જુલાઇ-૨૦૧૭
૧. નેશનલ ફોટોગ્રાફી વર્કશોપ કોઇ એક પ્રકૃત્તિક સ્થળે જુલાઇ-૨૦૧૬
૨. અકાદમી ધ્વારા વનમેન ર્શો શ્રી સોમાલાલ શાહ ગેલેરી જુલાઇ-૨૦૧૬
૩. ૨૦મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા એન્ટ્રીઓનું જજીંગ કરાવી પરિણામ જાહેર કરવું. ર.રા.કલા ભવન,અમદાવાદ જુલાઇ-૨૦૧૬
૪. શિલ્પકલા વર્કશોપનું આયોજન કોઇ એક સ્થળે જુલાઇ-૨૦૧૬
વિદેશમાં/રાજય બહાર તથા રાજયમાં પ્રદર્શન સહાયની અરજીઓ ની પસંદગી સમિતિની બેઠક બોલાવવી. ગાંધીનગર જુલાઇ- ૨૦૧૬
 • ઓગષ્ટ-૨૦૧૬
૧. યુવા કલાકાર શિબિર –મહિલા(૧) કોઇ એક પ્રાકૃત્તિક સ્થળે ઓગષ્ટ-૨૦૧૬
૨. ચિત્રશિક્ષક સેમિનારનું આયોજન કોઇ એક પ્રાકૃત્તિક સ્થળે ઓગષ્ટ-૨૦૧૬
૩. ૨૦મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા ઇનામ વિતરણ /પ્રદર્શન યોજવું સંસ્કૃત્તિ હોલ,અમદાવાદ ઓગષ્ટ-૨૦૧૬(વલ્ડ ફોટોગ્રાફી ડે)
જિલ્લાકક્ષા એ ફરતા પ્રદર્શનનું આયોજન કોઇ એક સ્થળે ઓગષ્ટ-૨૦૧૬
ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ કોઇ એક સ્થળે ઓગષ્ટ-૨૦૧૬
 • સપ્ટેમ્બર- ૨૦૧૬
૧. યુવા કલાકાર શિબિર –ડ્રાઇંગ એન્ડ પેઇન્ટીંગ (૨) કોઇ એક પ્રાકૃત્તિક સ્થળે સપ્ટેમ્બર-૨૦૧૬
આંતર કોલેજ પ્રદર્શન સહાયની અરજીઓ મંગાવવી. ર.રા.કલા ભવન,અમદાવાદ સપ્ટેમ્બર-૨૦૧૬
યુવા કલાકાર શિબિર-લેન્ડસ્કેપ (૩) મા.આબુ સપ્ટેમ્બર-૨૦૧૬
જિલ્લાકક્ષા એ ફરતા પ્રદર્શનનું આયોજન કોઇ એક સ્થળે સપ્ટેમ્બર-૨૦૧૬
ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ કોઇ એક સ્થળે સપ્ટેમ્બર-૨૦૧૬
 • ઓકટોમ્બર-૨૦૧૬
૧. યુવા કલાકાર શિબિર –ફોટોગ્રાફી (૪) કોઇ એક પ્રાકૃત્તિક સ્થળે ઓકટોમ્બર-૨૦૧૬
૨. કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ-મહિલા મા.આબુ ઓકટોમ્બર-૨૦૧૬
જિલ્લાકક્ષા એ ફરતા પ્રદર્શનનું આયોજન કોઇ એક સ્થળે ઓકટોમ્બર-૨૦૧૬
૪. ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ કોઇ એક સ્થળે ઓકટોમ્બર-૨૦૧૬
 • નવેમ્બર-૨૦૧૬
૧. યુવા કલાકાર શિબિર –સ્કેચિંગ (૫) કોઇ એક પ્રાકૃત્તિક સ્થળે નવેમ્બર-૨૦૧૬
જિલ્લાકક્ષા એ ફરતા પ્રદર્શનનું આયોજન કોઇ એક સ્થળે નવેમ્બર-૨૦૧૬
ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ કોઇ એક સ્થળે નવેમ્બર-૨૦૧૬
૪. ગૌરવ પુરસ્કાર અરજીઓમંગાવવાજાહેરાતઆપવી ર.રા.કલા ભવન,અમદાવાદ નવેમ્બર-૨૦૧૬
 • ડિસેમ્બર-૨૦૧૬
૧. ૫૭મા રાજયકલાસ્પર્ધાની જાહેરાત આપવી /અરજીપત્રકો છપાવવા. ર.રા.કલા ભવન,અમદાવાદ ડિસેમ્બર-૨૦૧૬
૨. ગૌરવ પુરસ્કારની અરજીઓની પસંદગીસમિતિ બોલાવવી. ગાંધીનગર ડિસેમ્બર-૨૦૧૬
૩. ગૌરવ પુરસ્કાર સમારંભ/પ્રદર્શનનું આયોજનકરવું. ભાઇકાકા હોલ,ર.રા.કલા ભવન, અમદાવાદ ડિસેમ્બર-૨૦૧૬
જિલ્લાકક્ષા એ ફરતા પ્રદર્શનનું આયોજન કોઇ એક સ્થળે સપ્ટેમ્બર-૨૦૧૬
ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ કોઇ એક સ્થળે સપ્ટેમ્બર-૨૦૧૬
 • જાન્યુઆરી- ૨૦૧૭
૧. ૫૭મા રાજયકલાસ્પર્ધાની કૃત્તિઓ સ્વિકારવી. ર.રા.કલા ભવન,અમદાવાદ જાન્યુઆરી-૨૦૧૭
ગુજરાતના કલાકારનું પ્રદર્શન રાજય બહાર યોજવું ગોવા અથવા સિમલા ખાતે જાન્યુઆરી-૨૦૧૭
કલા વિષયક પુસ્તક પ્રકાશન સહાય ની ચુકવણી કરવી ર.રા.કલા ભવન,અમદાવાદ જાન્યુઆરી-૨૦૧૭
ઉપર દર્શાવેલ કોઇ કાર્યક્રમ રહી ગયેલ હોયતે તે હાથ ધરવો જાન્યુઆરી-૨૦૧૭
જિલ્લાકક્ષા એ ફરતા પ્રદર્શનનું આયોજન કોઇ એક સ્થળે જાન્યુઆરી-૨૦૧૭
ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ કોઇ એક સ્થળે જાન્યુઆરી-૨૦૧૭
 • ફેબ્રુઆરી- ૨૦૧૭
૧. ૫૭મા રાજયકલાસ્પર્ધાની કૃત્તિઓનું જજીંગ કરવાવું ર.રા.કલા ભવન,અમદાવાદ ફેબ્રુઆરી-૨૦૧૭
૫૭મા રાજય કલા સ્પર્ધા પ્રદર્શન /ઇનામ વિતરણ સમારંભ. ભાઇકાકા હોલ,રારા.કલા ભવન ફેબ્રુઆરી-૨૦૧૭
 • માર્ચ-૨૦૧૭
૧. વિદેશમાં/રાજય બહાર પ્રદર્શન સહાય ફાઇલોનો નિકાલ કરવો. ર.રા.કલા ભવન,અમદાવાદ માર્ચ -૨૦૧૭
રાજય માં પ્રદર્શન સહાય ફાઇલોનો નિકાલ કરવો. ર.રા.કલા ભવન,અમદાવાદ માર્ચ -૨૦૧૭
Back To Top