યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

પ્રકાશન સહાય

લલિતકલા વિષયક પ્રકાશનોમાં વૃધ્‍ધિ થાય તથા લોકોમાં કલાની જાણકારી મળે તે આશયથી છાપકામ ખર્ચના ૫૦ ટકા અને વધુમાં વધુ rupee૨૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આયોજન બહાર સદરે rupee૦.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

Back To Top