અગામી કાર્યક્રમો | ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર
અગામી કાર્યક્રમો | ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમી : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

અગામી કાર્યક્રમો

વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષની પ્રવૃત્તિઓનું સંભવિત કેલેન્ડર

ક્રમ પ્રવ્રુત્તિ/ કાર્યક્રમની વિગત સંભવિત સ્થળ સંભવિત સમય
રાજયમાં અને રાજય બહાર તથા વિદેશમાં પ્રદર્શન સહાયની અરજીઓ મંગાવી રવિશંકરરાવળ કલાભવન અમદાવાદ તા.૧/૪/૨૦૧૮થીતા.૧૫/૫/૨૦૧૮
મે- ૨૦૧૮
રાજયમાં અને રાજય બહાર તથા વિદેશમાં પ્રદર્શન સહાયની આવેલ અરજીઓની સ્ક્રુટીની  ર. રા . કલાભવન અમદાવાદ
ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ જીલ્લાની તમામ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ  જીલ્લા રમતગમત અધિકારીઓની કચેરી દવારા તેઓના મુખ્ય મથકે યોજવામાં આવી
જુન – ૨૦૧૮
નેશનલ ફોટોગ્રાફિ કોમ્પીટીશનની એન્ટ્રી લીધી ર. રા . કલાભવન અમદાવાદ તા. ૧૫/૬/૨૦૧૮થી૩૦/૬/૨૦૧૮
જુલાઇ – ૨૦૧૮
રાજયમાં અને રાજય બહાર તથા વિદેશમાં પ્રદર્શન સહાયનીઆવેલ અરજીઓની મીટીંગ ર. રા . કલાભવન અમદાવાદ તા. ૧૭-૭ -૨૦૧૮
રાજયમાં અને રાજય બહાર તથા વિદેશમાં પ્રદર્શન સહાયનીમંજુર થયેલ  અરજીદારોને  પત્રો દવારા જાણ
ઓગષ્‍ટ- ૨૦૧૮
નેશનલફોટોગ્રાફિકોમ્પીટીશનનું જજીંગ ર. રા . કલાભવન અમદાવાદ ૭/૮/૨૦૧૮
સમકાલિન કલાકારોના કેમ્પની કલાકુતિઓનું તથા ગ્રાફિક વર્કશોપ ની કલાકૃતિઓનું પ્રદર્શન ર. રા . કલાભવન અમદાવાદ ૧૦/૮/૨૦૧૮
સપ્‍ટેમ્‍બર -૨૦૧૮ થનાર સંભવિત કાર્યક્રમો
૨૨મી નેશનલ ફોટોગ્રાફિ કોમ્‍પીટીશનના પ્રદર્શનનું આયોજન ર. રા . કલાભવન અમદાવાદ
ઓકટોબર – ૨૦૧૮
યુવાકલાકાર પોટ્રેટ પેઈંટિગ શિબિર પુરુષો માટે ઇપ્કોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઇન આર્ટસ – વલ્લભ વિધ્યાનગર તા૫/૧૦/૨૦૧૮થી ૧૦/૧૦/૨૦૧૮
યુવાકલાકાર શિબિર સ્કેચિંગ શિબિર મહિલાઓ માટે લીમ્બાચીયા  ધર્મશાળા ટ્રસ્ટ-અંબાજી, ચૌધરી વિશ્રાંતિ ગૃહ પાસે, ખેડબ્રહમા –કોટેશ્વર રોડ, તા. દાંતા, જી.. બનાસકાંઠા, ખાતે ૧/૧૦/૨૦૧૮ થી  ૬ /૧૦/૨૦૧૫
યુવાકલાકાર શિબિર લેન્ડસ્કેપ શિબિર મહિલાઓ માટે લીમ્બાચીયા  ધર્મશાળા ટ્રસ્ટ-અંબાજી, ચૌધરી વિશ્રાંતિ ગૃહ પાસે, ખેડબ્રહમા –કોટેશ્વર રોડ, તા. દાંતા, જી.. બનાસકાંઠા, ખાતે ૧/૧૦/૨૦૧૮ થી  ૬ /૧૦/૨૦૧૫
ફોટોગ્રાફી શિબિર પંડિત દિનદયાળ પર્વતારોહણ તાલીમ કેન્દૃ, ગિરનાર દરવાજા પાસે, રાધાનગર સોસાયટી, મું-તા.-જી.-જુનાગઢ ૨૪/૧૦/૨૦૧૮  થી ૨૯/૧૦/૨૦૧૮
નવેમ્‍બર – ૨૦૧૮
શિલ્પકલા વર્કશોપ–વુડન ૨.રા.કલાભવન- અમદાવાદ
ચિત્ર શિક્ષક સેમીનાર
ડિસેમ્બર-૨૦૧૮
યુવાકલાકાર – ડ્રોઇંગ એન્‍ડ પેઇન્‍ટીંગ શિબિર તારંગા ટેમ્પલ
જાન્યુઆરી-૨૦૧૯
૫૯મુ રાજ્યકલા સ્‍પર્ધાની એન્‍ટ્રી સ્‍વીકારવી ર. રા .કલાભવન અમદાવાદ
રેતી શિલ્પ 
ફેબ્રુઆરી-૨૦૧૯
કોંટેમ્પરરી આર્ટિસ્ટકેમ્પનું આયોજન ર. રા .કલાભવન અમદાવાદ/આબુ
અકાદમી દ્વારા કલાકાર મહાનુભાવોના બે/ત્રણ રાજ્યબહાર પ્રદર્શનો
માર્ચ-૨૦૧૯
વહીવટી તથા હિસાબી કામગીરી
Back To Top